*એક ખેડૂત પુત્રની સમજદારી* વાર્તા... ૨૯-૧૨-૨૦૧૯આફતો થી ઘેરાયેલા હરીશભાઈએ ઘરમાં પ્રવેશ કર્યો.. બોલ્યા: ‘સાંભળ્યું કે ???અવાજ સાંભળી હરીશભાઈ નાં પત્ની રંજન બેન હાથમાં પાણીનો ગ્લાસ લઈને બહાર આવ્યા.“આપણા કેતન ને વીઝા મળી ગયાં કેનેડા ના હવે એ ત્યાં જઈને આગળ ભણશે તો આગળ સારું કમાશે... તો આ દેવું ઉતરી જશે..બાકી આ વખતે તો કુદરત રુઠી છે તો કમોસમી વરસાદથી પાકને ઘણું જ નુકસાન થયું... અને એમાંથી બહાર આવીએ ત્યાં તો આ તીડને લીધે બચેલો બધો જ પાક સાફ થઈ ગયો...આપણાં ખેડૂતો ની વ્યથા એક ખેડૂત જ સમજી શકે... બાકી સરકાર તો મદદ કરે છે પણ વચેટિયાઓ બધું સગેવગે કરી દે છે તો દુઃખી ખેડૂતો સુધી મદદ