અનેકતા માં એકતા ભારતીય પરંપરા, જ્યાં એકતા ત્યાં જ સિદ્ધિ અને સંપતિ 

  • 6.3k
  • 1
  • 1k

1)હું એકતા ગોતું છું ! ક્યાં છે એકતા ? અનેકતા માં એકતા ક્યાં છે ? એલી નલી !નલી : અલી તારું નામ જ એકતા છે તો પણ તું એકતા શોધે છે ?! કમાલ છે એ પણ અનેકતા માં એકતા વાહ રે બુન વાહ !એકતા : મારી બુન મારૂ નામ ભલે એકતા હોય પણ મને ક્યાય ઠામૂકી એકતા નજર આવતી જ નથી , આવતી જ નથી , દીઠી જડતી જ નથી !નલી : શું અલી પણ તુય ? એક બીજા જઘડતા હોય ઍક બીજા ની ખુજલી કરતાં હોય કોઈ કોઈ ને શાંતિ થી રહેવા દેતું ના હોય પાંચ પાંચ – દશ