થશરનું રહસ્ય - ૧

(44)
  • 4.9k
  • 6
  • 2.7k

સમયગાળો : વર્તમાન સ્થળ : મુંબઈ બપોરનો સમય હતો . મુંબઈ ની ભેજવાળી ગરમીમાં પરસેવે લથબથ લોકો અહીંતહીં દોડી રહ્યા હતા . સમય સવારનો હોય કે બપોરનો કે સાંજ નો મુંબઈ કોઈ દિવસ શાંત નથી થતું . તેજ સમયે ચર્ચગેટના ડોમીનોઝના કોલેજીઅન લગતા બે યુવાનો અને એક યુવતી પિત્ઝાની સાથે એ સી ની ઠંડક માણી રહ્યા હતા. અંદર બધા ટેબલ ફૂલ હતા . જેમના ગાજવા ગરમ હતા તે અંદરની ઠંડક માણી રહ્યા હતા અને જેમના ખિસ્સા ઠંડા હતા તે બહાર થોડે દૂર ઠંડા પીણાંથી પોતાને ઠંડા કરી રહ્યા હતા . ત્રણેય પિત્ઝાનો આનંદ માનવાની સાથે જાણે એક