હેલ્લો મારા ફેવરિટ વાચકમિત્રો. સૌને મારા જય શ્રી કૃષ્ણ તમને આગળનો ભાગ કેવો લાગ્યો તેના રીવ્યુ અને સૂચનો અવશ્ય જણાવજો.****************************************************** બીજા દિવસે અમિત અને સૌરવ પાસે બે વ્યક્તિઓ આવે છે તે બંને તેમની જોડે આ મિશન પર જવાના હોય છે બંને ખૂબ જ ખૂંખાર અને ટ્રેન્ડ થયેલા અપરાધીઓ હોય છે એકનું નામ કાળુભાઈ અને બીજાનું સમશેર સિંહ હોય છે બન્નેની અલગ અલગ વિશેષતાઓ હોય છે કોઈ નું મર્ડર કરવામાં તેઓ એક મિનિટનો પણ વિચાર કરતા નથી બંને પથ્થર જેવા હદયના