જોકર - 2

(11)
  • 5.4k
  • 1
  • 1.6k

પહેલા ભાગમાં આપણ જોયું કે નિખિલ ખૂબ જ ઉદાસ હોય છે તેનો દોસ્ત કુનાલ તેની ઉદાસીનતા નું કારણ પૂછે છે અને નિખિલ કુનાલ ને ભેટી પડે છે હવે આગળ...નિખિલ ની આંખ માં આંશુ હોય છે અને તે પોતાની ઉદાસીનતા નું કારણ કુનાલ ને જણાવતા કહે છે"કુનાલ મારી મા નું છેલ્લું સ્વપ્ન હતું કે હું એક મોટો કલાકાર બનું તેમના સૌથી વધારે મનપસંદ અભિનેતા અમિતાભ બચ્ચન હતા મારી મમ્મી મને તેમના જેવો જ અભિનેતા બનાવવા માગતા હતા પણ આજે હું માત્ર એક નાટક કંપની માં જોકર નું પાત્ર ભજવી રહ્યો છું મારી માતા કેટલા દુઃખી થતા હસે હું તેમનો નાલાયક દીકરો