પરિવર્તન

  • 3.5k
  • 1
  • 1.2k

આજનો આપણો વિષય છે "મહિલા સશક્તિકરણ". શું ખરેખર આપનો સમાજ મહિલા સશક્તિકરણમાં માને છે? મહિલાઓને આગળ વધારવામાં માને છે? આજ સુધી ઘણી સતી સ્ત્રીઓની કહાણીઓ કહેવામાં આવે છે. એમના ત્યાગ અને સમર્પણની મિશાલ આપવામાં આવે છે. પણ જ્યારે મહાનતાની વાત આવે ત્યારે ફક્ત પુરુષોના નામ જ લેવામાં આવે છે.આપણા પુરાણોમાં ઘણી એવી સ્ત્રીઓ થઇ ગઈ છે જે ત્યાગ, સમર્પણ, ગુણ અને સુંદરતાથી વધુ બુદ્ધિમતા માં પણ પુરુષોને પાછળ પાડી શકે એમ હતી અને આજના સમય કરતાં એ સમયમાં સ્ત્રીઓને વધુ સ્વતંત્રતા હતી, પ્રશ્ન પૂછવાની સ્વતંત્રતા.આપણો સમાજ પહેલાથી જ પુરુષ પ્રધાન રહ્યો છે પણ ક્યારેય જો સ્ત્રી આગળ વધવાની કોશિશ કરે