શિકાર - પ્રકરણ ૨૬

(33)
  • 3.4k
  • 4
  • 1.5k

શિકાર પ્રકરણ ૨૬શ્વેતલ આબાદ મૂર્ખ ઠર્યો હતો.. આટ આટલી ચોકસી છતાં એ જણ છેક ઓફીસ પાર્કીંગ સુધી પહોંચ્યો કેવી રીતે? એનાં માટે એ સૌથી મોટો કોયડો હતો? આકાશની ગાડીમાં ઘુસ્યો કેમનો હશે ? જો કે એ સવાલ ફોકટ હતો એ કાંઇ બહું અઘરૂં ન હતું ... એ SD ની સામે જઇ હાથ ઘસતો ઉભો રહ્યો, એને કશુંય કેહવાની જરૂર ન હતી, એ તરત