આકસ્મિક અંત

(19)
  • 3.3k
  • 869

મીટીંગમા ડિસ્કશન ચાલી રહ્યુ હતુ.ડો.સુભાષ તે કંપનીમા જનરલ મેનેજર હતો.ડો.સુભાષનુ એજયુકેશન હાઇ હતું.તેને ઈન્ડસ્ટ્રીનો બહોળો અનુભવ હતો.તેને B.sc,B.pharm,m.pharm,MBA અને ph .D કરેલુ હતું.ડો.સુભાષ સારી રીતે પોતાની નોકરીમા સેટ થઈ ગયા હતા.તેને એક સુહાના નામની છોકરી સાથે લગ્ન કરીને,દાપત્યા જીવનમા પગલા પાડ્યા.ડો.સુભાષ અને તેની પત્ની સુહાના,પોતાના લગ્ન જીવનથી ખુબ ખુશ હતા. થોડો સમય પસાર થતા સુહાનાએ એક છોકરાને જન્મ આપ્યો.તેનુ નામ આયુષ્ય રાખવામા આવ્યુ .સુભાષ અને સુહાના મમ્મી પપ્પા બની ગયા.ડો.સુભાષ એક સારી દવા બનાવતી કંપનીમા જોબ કરતા હતા. ડો.સુભાષ ને નોકરી કરવાનુ પેશન હતું.તેના વિચારોથી કંપનીના કામમા સતત કામિયાબી મળતી હતી.તે પોતાના કામમા સતત,વયસ્ત રહેતા હતા.તેને કંપનીને