રેશમની ગાંઠ...

(13)
  • 2.9k
  • 942

રેશમની ગાંઠ........(પાર્ટ--૧...) મારી દીકરી ઉષા,,,,,,,,,,,,,,,,,,, એટલે.....રેશમની ગાંઠ.... વહાલનો દરિયો.... અમરવેલ.... કાળજાનો કટકો..... મારા આંગણાંનો મઘમઘતો મરવો... અમારી વાડીનો મોરલો.... મારા આંબાની કોયલ.... અમારા જીવનની ખળખળવહેતી નદી...... મારા જીવનમાં હિલોળા લેતો આનંદનો મહાસાગર..... અમારા જીવનની ઉષા પ્રગટી........ બસ,બસ, હવે આગળ કંઈ કહીશ કે દીકરીના માત્ર વખાણ જ કરીશ ? નીલાબેનની ફ્રેન્ડ શિવા જે અમેરીકા થી હાલ જ ભારત આવેલી છે, અને નીલાબેનને મળવા આવેલી છે, તેને અટકાવતા શિવાએ કહ્યું. નીલાબેન બોલ્યા: ' શિવા, સાંભળ, મારા લગ્નને ૧૦ વર્ષ થવા આવ્યાં છતાં કંઈ સંતાન નહોતું.'નીલાબેને પોતાની આપવીતી શરૂં કરી,,,આ કારણને લઈને સગાં સંબંધીઓમાં હું જયાં જાઉ ત્યાં ચર્ચા નો વિષય બનવા લાગી.મારા