પરદેશી

(11)
  • 4.3k
  • 1
  • 992

ઉનાળા ની મીઠી સવાર...!!! મંદ ગતિએ ઠંડો પવન ખુશનુમા મૌસમી - ખીલેલા ફૂલની સુગંધ નો અનુભવ કરાવતો વહેતો હતો . આકાશ માં સૂરજ નો પ્રકાશ ધગધગતા અંગારા જેવો તડકો પૃથ્વી સામે તકોરતો... હાલ પૂરતો ઠંડો લાગતો હતો... પંખી ઓ નો મિઠો કલરવ ધીમે ધીમે વધે જતો હતો. ટ્રી ન... ટ્રિં ન અને મોબાઇલ ની સ્ક્રીન પર એક સંદેશ આવે છે. દ્રિતી આંખો મરડી, આળશ છોડી બગાસું ખાતા બાજુ માં પડેલો લે છે અને પોતાનો મોબાઈલ જોવે છે. જોતા જ ઉગમતા અવાજે બોલી " અરે આ ફેસબુક પર એક નવી ફ્રેન્ડ રિકવેસ્ટ.. લાવો જોઈએ કોણ છે આ જનાબ