અણબનાવ - 10

(66)
  • 5.1k
  • 4
  • 2.6k

અણબનાવ-10 ગુફામાં આવેલા સેવકરામ નામનાં તાંત્રિકે આ ત્રણે મિત્રો સામે એક ઘટસ્ફોટ કર્યોં કે તમારામાંથી જ કોઇ એક મિત્રની ઇચ્છાથી મે આ તાંત્રિક-મારણવિદ્યા નો ઉપયોગ કર્યોં છે.વિમલને એક જ સવાલ સતાવતો હતો કે આકાશને આ બાવાઓએ કેમ બાંધી ન રાખ્યો? પણ આકાશ તો હવે ભોજન કરીને બેઠો હતો.વિમલ અને રાજુની તો આ વાતાવરણમાં ભુખ પણ મરી ગઇ હતી.કદાચ રોટલી અને દાળમાં પણ પેલી ચાની જેમ કંઇક ભેળસેળ હશે એવી શંકા બધાનાં મનમાં હતી.વિમલ અને રાજુ તો રાહ જોઇને જ બેઠા હતા કે આકાશને એની કંઇક અસર થશે જ.આખા દિવસનો થાક અને ભોજનપુર્તિથી આકાશની આંખો ઘેરાવા લાગી.એણે ગુફાની