Red Shirt - 2

(11)
  • 3.9k
  • 2
  • 1.3k

Red Shirt (Part:2) ગયા અંક માં: રાઘવ એક શક્તિશાળી વ્યક્તિ છે. એને બહુ સફળ થવું છે, અને ના એને પસન્દ નથી. સફળ થવા એ કોઈ પણ હદે જઇ શકે છે. એની માઁ એને એટલો પ્રેમ કરે છે કે એ રાઘવ ને આમ જોઈ નથી શકતી અને રાઘવ એની માઁ ને એટલો પ્રેમ કરે છે કે એ માઁ નો જીવ લઇ લે છે. હવે એણે સફેદ શર્ટ પહેરી ને ઢોંગ કરવાનું છોડી લાલ શર્ટ માં પોતાની જાત ને અપનાવી લીધી છે. હવે આગળ.... ###################### લાલ શર્ટ માં રાઘવ તૈયાર થઈ ને બાલ્કની બેઠો હતો; સવારની ચા ની ચૂસકી લેતા લેતા, દૂર સુધી પથરાયેલા