એક નવું જંગલ નામની બાળવાર્તા નો બીજો ભાગ એટલે કે સુંદરવનનો પહેલો વરસાદ ( ગતાંક થી શરૂ )પ્રાણીઓ અને પક્ષીઓ દ્વારા સુંંદરવન જંગલ બનાવ્યું ત્યાંરથી અત્યાર સુધી કોઈ વરસાદ થયો નહોતો.. આખું જંગલ પાણી સીંચીને બનાવવામાં આવ્યુ હતું એટલે બધાને પાણીનાં એક એક ટીપાંની કિંમત હતી.. જંંગલ આખામાં હાથી સમાજ પાણી પહોંચાડી રહ્યું હતું... ચોમાસું આવ્યું.. હજી સુધી એક પણ વખત વરસાદ નહોતો થયો પણ સુંદરવનની એક ખાસિયત એ હતી એ બહારથી આવતું પાણી નો વિવેકપૂર્વક વપરાશ કરી જંગલ લીલું રાખ્યું હતું.. એમ એક વર્ષ સુુધી પાણી પ