પ્રેત યોનિની પ્રીત... - 13

(136)
  • 6.8k
  • 6
  • 3.7k

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-13 વિધુ આંટો મારવા નીકળીને ગલ્લે આવેલો. ત્યાં એને સંગીતા મળી એણે વિધુને કોલેજ તથા બધી વાતો ચાલી અને સંગીતાએ વૈદહીની વાત કાઢી એમાં થોડી બોલા ચાલી થઇ. વિધુને વૈદેહી માટે બોલી ના સહેવાયુ અને એણે સંગીતાનો એનાં વિપુલ સાથેનાં સંબધનું મોઢે જ સંભળાવ્યુ પેલીએ સ્વીકાર્યુ નહીં અને આગળ જતાં વિપુલ મળી ગયો. એણે વિપુલની વિધુ સાથેની વાતચીત કીધી. વિપુલ ઉશ્કેરાયેલો સીધો વિધુ પાસે આવ્યો અને ગુસ્સા અને અકળામણ સાથે બોલ્યો એય વિધુ કેમ અમારી વાતો ઉડાવે છે ? અમારે એવું કંઇ નથી તારાં જેવું વિધુએ કહ્યું "અમારે તો છે જ ઉઘાડે છોગ છે અમે લગ્ન પણ કરવાનાં