આસિમ રિયાઝ

  • 4.8k
  • 1
  • 1.3k

૧૩ જુલાઈ ૧૯૯૩માં જમ્મુમાં એક બાળકનો જન્મ થયો. એને નામ આપવામાં આવ્યું આસિમ. ઉમરના નાના ભાઈ આસિમને ભણવામાં રસ ઓછો હતો તેમ છતાં સ્ફુલિંગ એને દિલ્હી પબ્લિક સ્કુલ જમ્મુમાં કરેલું. ભણવામાં રસ ન હોવાથી આસિમના પિતા એને મુંબઇ મૂકી ગયા અને એક્ટિંગના ક્લાસ જોઈન કરાવ્યા. આસિમને એક્ટિંગનો ગાંડો શોખ હતો. જમ્મુના આ છોકરાની જિંદગીમાં ખુબ જ સંઘર્ષો આવ્યા પણ એની અંદર જીતવાનો ઝુનુન હંમેશા હતું. એક્ટિંગની સાથે સાથે એ રેસલિંગ અને બોડી બિલ્ડીંગનો પણ દિવાનો હતો. નિયમિત જિમ કરી આસિમેં પોતાની બોડી સુડોળ અને ફિટ બનાવી હતી. એની બોડીમાં પડતા સિક્સ પેક એના