મારાં મિત્રો - 2

  • 1.9k
  • 1
  • 705

માત્ર ઍક જ પ્રશ્ન નો જવાબ શોધી કાઢવા માં આખી જિંદગી નીકળી જાય અથવા તો જીવન માં ખુબ જ મોટુ પરિવર્તન આવી જાય એવી ઘટના ક્યારેક માણસ ના જીવન માં બનતી હોય છે આવી જ ઍક સુખદ ઘટના મારા ઍક મિત્ર શ્રી રામભાઇ બારીયા ના જીવન માં બની હતી તે બી. એડ. નો અભ્યાસ પૂર્ણ કરી ને ઍક ખાનગી શાળા માં વિજ્ઞાન શિક્ષક તરીકે નો ઇન્ટરવ્યૂ આપવા ગયો હતો નાની પ્રાથમિક શાળા હતી રામ નો પણ પ્રથમ જ ઇન્ટરવ્યૂ હતો તેથી તેને મન માં ગભરાટ હતો શાળા ના પ્રિન્સિપાલ એ થોડા પ્રશ્ન પૂછી અને પછી રામ