વિવાહ એક અભિશાપ - ૧૭

(89)
  • 7k
  • 2
  • 3k

આગળ આપણે જોયુ કે હીર વિક્રમ ને બધુ જ જણાવે છે કેવી રીતે સુરજનસિંહ ચંદર અને હીર ને છેતરીને એક મકાન માં બોલાવે છે.ત્યાં ચંદર ને મોત ને ઘાટ ઉતારીને હીર ને જબરદસ્તી થી ભોગવી ને પછી એની બલિ ચડાવી દે છે .ચંદર અને હીર મરીને પ્રેત બન્યા પછી સુરજનસિંહ ને મારીને બદલો લે છે પણ સુરજનસિંહ મરી ને પ્રેત બનીને પાછો આવે છે અને ચંદર ને પોતાની મંત્રો ની શક્તિ થી એને એક ભયાનક પિશાચ માં બદલી દે છે અને એની મદદથી બધાય ની હત્યા કરાવે છે .હીર ની આત્મા ને પણ કેદ