પ્રકાશ થોડો પોતાની ઉપર

  • 2.3k
  • 840

અસ્તિત્વ !! એટલે કે એક સાક્ષી એક અનુપસ્થિતમાં પણ હોય એક ઉપસ્થિતિ ની અનુભૂતિ એટલે બને તમારું અસ્તિત્વ. આપણાં જીવનમાં જેટલાં પણ લોકો આપણને મળે છે,પછી આપણાં જીવનથી કંઈ કારણો વશ છૂટાં પડી જતાં હોય છે. પરંતુ એમનું અસ્તિત્વ ક્યારે આપણાં જીવનમાં થી સંપૂર્ણરીતે પૂરું નથી થતું. હમેશાં આપણાં જીવનમાં બધાં ને આપણે યાદ રાખીએ છે, જેણે કઈ બરાબર નો કર્યું હોય આપણા જોડે એણે પણ અને જે હમેશાં આપણાં માટે હાજર હોય, સારું જ કરે આપણું એણે પણ.!! સમય સમય ની દેણ હોય છે, સબંધો ? ક્યારે એકસરખા નથી રહેતાં. તમારા થી દુર જતાં પછી કદાચ એમના જીવનમાં તમારું