ખુંખાર ગામ - ૨

(21)
  • 5k
  • 1
  • 2.5k

આગળ ના ભાગ માં જોયું એમ પાંચેય મિત્રો ખેડ જવા રવાના થાય છે .રસ્તા માં એક સ્વપ્ન સોનાલી ને આવે છે અને નિશાચર પક્ષી એમની સાથે જ ચાલે છે તમામ અવરોધ પાર કરતા પોતાની મંજિલ તરફ જવા રવાના થાય છે. હવે આગળ. . . . હવા ની સાથે વાત કરતી મસ્તી ને મન ના ઉત્સાહ ને દોડાવત ખેડ ગામ આવી પહોંચે ત્યારે રાત્રિ નો સમય થઇ ગયો હોય છે .બધાજ મિત્રો સીધા ફોરેસ્ટ ઓફિસ પહોંચી. ને એમની રોકવા ની સગવડ જોવા લાગે છે .આ તમામ મિત્રો ને એક ફાર્મ હાઉસ માં રોકાવાનું હોય