ગેલેરી ફોલ્ડર

  • 7.3k
  • 2
  • 1.7k

ઘણા વર્ષો પછી હું આજ નવરો પડ્યો, એટલે થયું લાવ ને આજ ફોન ને તો વાપરું. કે મારા આ ફોન માં છે શું... એવું તો શું ભરેલું છે કે જેમાં આટલા જીબી મેમોરી ભરાયેલી છે, અને મને ખબર પણ નથી.તો હું સાવ નવરાશની પળ લઈ એક ખૂણામાં ખુરશી ઢાળી, ને ચા નો કપ હાથમાં, ને ખુરશી પર બેઠો. અને ચા ની ચૂસકી લેવા લાગ્યો અને ફોન મંતરવાનુ શરૂ કર્યું.સૌથી પહેલા મેં જોયી મારી કોન્ટેક્ટ લીસ્ટ. જેમાં ફોન ની અંદર ૨૦૦૦ થી વધારે નંબર તો હતા પણ કદાચ હું વર્ષ માં ૪૦ થઈ ૫૦ લોકો સાથે આ નંબર થી વાત કરું