વિશ્વના 25 અતિશય લોકપ્રિય સ્પોર્ટ્સ

  • 2.8k
  • 2
  • 880

કહેવાય છે કે દુનિયા આખી લગભગ ૧૦૦૦ વર્ષથી વિવિધ પ્રકારના સ્પોર્ટ્સ એટલેકે રમતો રમે છે હવે જ્યારે આટલા બધા વર્ષોથી રમતો રમાતી હોય ત્યારે સ્વાભાવિક છે કે એમાંથી કેટલીક રમતો દુનિયાભરમાં ખૂબ લોકપ્રિય થઇ હોય અને અમુક રમતોનો કોઈ ભાવ પણ ન પૂછતું હોય. તેમ છતાં રમતો રમવી એ માત્ર શારીરિક ક્ષમતાનું જ પ્રતિક નથી પરંતુ તેનાથી ખેલાડીની માનસિક તાકાત પણ ખબર પડી જતી હોય છે. તો સામે પક્ષે જે લોકો આ રમત જોવે છે એટલેકે આપણા જેવા દર્શકો એમના માટે રમતો મનોરંજનનું સાધન પણ છે. ઘણી એવી રમતો પણ છે જે વિવિધ દેશોની રાષ્ટ્રીય ઓળખ બની ગઈ છે જેમ