અનુભવ

  • 3.1k
  • 861

આપણે રોજ સવારે તયાર થઈને અરીસામાં ખુદ ને જુવે છેઃ આપણે કેવા લાગીએ,છીએ.!? આપણે રોજ વિચારે આપણો દિવસ એકદમ સરસ જવો જોઈએ. 2 થી 4 મીનીટ ખુદ ને અરીસામાં જોયા પછી, આપણે પોતેજ પોતાનાં વખાણ કરી લઈએ છે. આપણે સારા દેખાય છે. તમને શું લાગે છે ! તમારો દિવસ સારો કેવી રીતે બની શકે? આપણા દિવસને સારો બનાવવા માટે આપણે પણ કાઈ કરવું જોઈએ કે નઈ! રોજ સવારે કસરત કરો,એનાથી આપડા માં જે આળસ છે, એ નીકળી જશે. આપણે આપણું જ તો ન વિચારાય એટલે કે જો તમારે તમારા દિવસને સારો બનાવો છે, તો એના માટે તમારે બીજાના દિવસ પણ