social media ની ભવાઈ

  • 4.5k
  • 2
  • 1.3k

આજ નો યુગ એટલે social media યુગ તરીકે ઓળખાય છે. માનવી સવારે ઊઠી ને તરત જ મોબાઈલ હાથમાં લઈ લે છે. અને આખો દિવસ મોબાઈલ પડીયો રહે છે. પરતું માનવી પર કેવી રીતે હાવી થાય છે. આવા અનેક પ્રશ્ર્નો મન માં ઉદ્રભવે છે. Social media એ એવી વસ્તુ છે જે તમારા મગજ ઉપર નેગ્રેટિવ અસર ઉપન્ન કરે છે. જે વારંવાર ઉપયોગ કરવાથી તેને છોડી શકતા નથી. અને પછી આપણે તેના ભ્રમ પડીયા રહેવું પડે છે.social media એ માનવી નો મહત્વ અને કિમતી એટલે કે સમય લઈ લે છે. જે માનવી આખો દિવસ social media નો ઉપયોગ કરે છે તેને રાત્રે