મુક્તિ - 5

(33)
  • 4.3k
  • 3
  • 1.8k

સહુ પ્રથમ તો વાચક મિત્રો ને ઘણા લાંબા સમય પછી મુક્તિ નો આગળ નો ભાગ મૂકવા માટે માફી ચાહું છું કારણકે વચ્ચે હું પ્રોફેશનલ વર્ક માટે વિદેશ હતો એટલે આટલા લાંબા સમય પછી મુક્તિ નો આગલો પાર્ટ આપ સહુ સમક્ષ મુકી રહ્યો છું. પાછલા ભાગ માં આપણે જોયુ કે ધ્રુવ ની અંદર રહેલી શેતાની શક્તિ કઈ રીતે તેનો પરચો હોસ્પિટલ માં બતાવે છે અને હવે ઘરે આવ્યા પછી તે શેતાની આત્મા તેની વિતક કથા કહેવાનુ ચાલુ કરે છે..... હવે આગળ ધ્રુવ ની અંદર રહેલી એ શેતાની આત્મા બોલવાનુ ચાલુ કરે છે. મારું નામ સુહાની છે અને હું