રાહ.. - ૨

(20)
  • 2.6k
  • 1
  • 1.3k

( પહેલાં ભાગ માં પૂજા ને લેવા તેના ભાઈ આવેલાં અને એને લઈ જાય છે. અને રવિ એને રોકવા ની નાકામ કોશિશ થી આત્મહત્યા નું વિચારે છે. હવે આગળ ) અમદાવાદ થી દિલ્હી થઈ ને હરિદ્વાર જવાનું છે. સાંભળીને પૂજા તો જાણે આસમાન માં ઉડવા લાગી. ચુલબુલી નટખટ પૂજા ખુશખુશાલ થઈ બેગ ભરવા લાગી, બારમાં ની પરીક્ષા હંમણા જ પતી હતી. વેકેશન જ હતું, બધાં ને ખબર જ હતી. પૂજા પાસ જ થવાની છે. હર વખતે એક થી પાંચ માં જ રહેતી પૂજા ને રિઝલ્ટ નું કોઈ ટેન્શન નહોતું. વારે વારે પપ્પાને હરિદ્વાર નું કંઈ ને કંઈ