વાતો

(13)
  • 4k
  • 1k

અમારી સોસાયટીના એટલે કે શ્રઘ્ધા સોસાયટીના ચોકમાં, સોસાયટીના નાના મોટા બધા જ સભ્યો ભેગા થયા હતા. ખાસ તો બીજું કોઈ કામ નહોતું, હંમેશની જેમ હોળીનો ઉત્સવ ઉજવવાની ચર્ચા વિચારણા માટે હોળીના એક દિવસ પહેલાં જ ભેગા થયા હતા. નાના બાળકો આવી મિટિંગોમાં કંટાળતા એટલે મોટાભાગે એ બધા રમવામાં જ વ્યસ્ત રહેતા. અમારી સોસાયટીના બાળકો ખૂબ તોફાની હતાં. એટલે મિટિંગમાં હાજર ન રહે એ જ સારું હોય છે. જોકે આવી મિટિંગ દરેક તહેવાર પહેલાં થાય છે, પણ પરિણામ જગડા અને દલીલબાજી. અમે તો આવી મિટિંગમાં મનોરંજન મા