જોસેફ

  • 3.4k
  • 2
  • 1.2k

તા. 3 ફેબ્રુઆરી વર્ષ 2060 !!! ''હેય ફૌજી કમ હિયર.....'' દૂર અંધારામાં એક અવાજ આવ્યો, પણ કાન ને જાણે સાંભળવાની આદત જ ન હતી, મન નો વહેમ સમજી પાછો બેસી ગયો. ''હેય ઓલ્ડમેન.... ''રન....સોલ્જર....રન.... ''હા....હા...હા...'' હવે આ વહેમ નહોતો, પણ શુ ફરક પડે છે! કદાચ હવે મને જ પ્રેમ થઈ ગયો છે, આ થાકેલા શરીરથી, આ નિરાશા ના કાળા ચશ્માથી આ કેળખાના થી, કદાચ....આ અંધારાથી.... અચાનક.... ''ખટ....ખટ.....'' કરતો દરવાજો ખુલ્યો, મારી આંખો અંજાઈ ગઈ, કદાચ એને ટેવ પડી ગઈ હતી અંધારાની, એક હાથ આડો રાખી સામે જોયું તો.. દરવાજા પાસે બે રોબોટ જેવા લાગતા