હેલો મારા ફેવરિટ વાચકમિત્રો. સૌને મારા જય શ્રી કૃષ્ણ તમને આગળનો ભાગ કેવો લાગ્યો તેના સૂચનો અને રીવ્યુ અવશ્ય જણાવજો.********************************************** અચાનકજ અમિત ની આંખો ખુલે છે કેટલા ટાઈમથી એક જગ્યા પર બેહોશીની હાલતમાં હોય છે તે ચારે બાજુ નજર ફેરવે છે ત્યાં તેને પોતાની બાજુમાં બેહોશ સૌરવ જોવા મળે છે બાકી આખા રૂમમાં કોઈ જ હોતું નથી અમિત થોડા પ્રયાસથી સૌરવ ની પાસે ખુરશી લઈ જાય છે તે સૌરવ ને જગાડવાની કોશિશ કરે