ભૂલ. - 20

(12)
  • 2.8k
  • 6
  • 1.1k

[આગળના પાર્ટમાં સ્ત્રી બધાને જમીન પર પછાડે છે. અને મારવા માટે ગળું દબાવે છે. ] "સઅઅ..... ધીમે ધીમે " નિલ સ્ત્રીની જાળમાંથી બહાર નીકળી ગયો અને નીચે સુઈ ગયો. એકપછી એક બધા સ્ત્રીની જાળમાંથી નીકળી ગયા. બધાની હાલત ખરાબ હતી અને કોઈને સમજાતું ન હતું કે પોતાની સાથે શું થાય છે. બધા ઝડપથી અને ટૂંકા ટૂંકા શ્વાસ લેતા હતા. " ક્રિશ ?" નિલ બોલ્યો. " હા. હું " ક્રિશ ધીમા અવાજે બોલ્યો. સ્ત્રી આ જોઈને ગુસ્સે થઈ ગઈ. " તું બચાવીશ આ બધાને " સ્ત્રી બોલી. તેને પોતાની બધી શક્તિ વાપરી. છતાં કોઈને કઈ અસર ના થઇ. તેને ફરી પ્રયાસ કર્યો