ભૂલ. - 19

(13)
  • 2.5k
  • 2
  • 966

[ આગળના પાર્ટમાં બધા ગુફામાં ફસાઈ જાય છે. સામે સ્ત્રી બેઠી હોય છે. ]સ્ત્રીએ એક ઝટકા સાથે આંખો ખોલી. કવિતાના મોઢમાંથી ડરથી થોડોક અવાજ નીકળી ગયો. આગના અજવાળે આંખો ચમકી રહી હતી. સ્ત્રીએ બાજુમાં પડેલ લાકડી ઉપાડી અને આગમાં નાખી દીધી. જેમ આકાશમાં ખરતા તારાનો ચમકારો થાય અને ઓલવાઈ એમ આગ ખૂબ વધી અને અચાનક ઓલવાઈ ગઈ. ચારે તરફ અંધારું થઈ ગયુ. બધા એક બીજાને અડકીને ઉભા હતા. બધાના રુવાડા ઉભા થઇ ગયા. અચાનક બધા ફંગોળાઈ ગયા. કોઈને સમજવાનો સમય પણ ન મળ્યો. બધા પોતાનો હોશ ખોઈ બેઠા.( પાર્ટ 1 )" મેં કઈ નથી કર્યું. આ..આ... " નિલ દર્દથી કાણસતા