ભૂલ. - 17

(13)
  • 2.6k
  • 2
  • 1k

[ આગળના પાર્ટમાં કિશન પ્રાણી નો ખોરાક બનતા બચી જાય છે. બધા પ્રાણીથી દૂર ભાગે છે. રસ્તામાં કવિતા અને બ્રિસા બધાને દોડતા જોઈ તેની પાછળ પાછળ દોડે છે. બ્રિસા પ્રાણીને જોઈને બેસી જાય છે. કવિતા બ્રિસાને છોડીને ત્યાંથી ભાગવા લાગે છે. બ્રિસા રડવા લાગે છે. ]" એક મીનીટ. " નિલ બધાને રોકતા બોલ્યો. " શું થયું ? " દીપ પાછળ ફરતા બોલ્યો. " જુવો પાછળ કોઈ નથી. " નિલ બોલ્યો. " તો ? " રાજ બોલ્યો. " તો શું પેલું પ્રાણી નથી આપણી પાછળ. " નિલ બોલ્યો. " હાશ. " કુશ નીચે બેસતા બોલ્યો. " સારું થયું ગયું. " નીરવ