ભૂલ. - 15

(11)
  • 2.5k
  • 3
  • 981

[ આગળની વાર્તામાં થોડાક મિત્રોને ખરાબ અનુભવો થતા તેના કારણ સુધી પહોંચવા જંગલ માં જાય છે. ત્યાં બધાને અલગ અલગ મુશ્કેલી નો સામનો કરવો પડે છે. આગળના પાર્ટમાં કિશન સિવાય બધા દલદલમાં ફસાઈ ગયા. કવિતા નીચે પડી ગઈ અને બ્રિસા હવામાં ઝાડ સાથે અથડાઈને બેહોશ થઈ ગઈ. ]" કિશન.. " કિશન આંખો બંધ કરીને ઉભો હતો. " હમમમમ.." કિશને આંખો ખોલી. સામે કુશ , દીપ , નિલ અને બાકી બધા ઉભા હતા. બધા કિચળથી લથપથ હતા. " તમે બધા કેવી રિતે ? " કિશન બોલ્યો. " ખબર નઇ. પણ અચાનક અમે બહાર આવી ગયા. " નિલ બોલ્યો. " સારું થયું.