KING - POWER OF EMPIRE - 12 (S-2)

(119)
  • 4.6k
  • 3
  • 2.4k

રાત્રે દસ વાગ્યા હતા, બાદશાહ અને સુલતાન મુંબઈ પોર્ટ પર પહોંચી ગયા હતા, ત્યાં જઈને જોયું તો કન્ટેનર ની ઉપર ચાર ચાર વ્યક્તિઓ બંદૂક સાથે ઉભા હતા, દસ ટ્રક લાઈનમાં ઊભા હતા અને તેની ફરતે નાયક અલી અને પીટરના લોકો ગન લઈ ને ઉભા હતા, બાકી ખાલી અને વેરવિખેર પડેલાં કન્ટેનર પર પણ બૂંદક સાથે લોકો ઉભા હતાં, આખું પોર્ટ છાવણીમાં ફેરવાઈ ગયું હતું, બાદશાહ અને સુલતાન એ વિચાર્યું એના કરતાં ચાર ગણા વધુ લોકો ત્યાં હથિયારો સાથે હતા અને આખા પોર્ટ ને એ રીતે ઘેરી લીધું હતું કે કોઈ અંદર ન આવી શકે.“આપણે વિચાર્યું એના કરતાં વધારે લોકો અહીં