ડેવિલ રિટર્ન-2.0 - 27 - છેલ્લો ભાગ

(305)
  • 7.1k
  • 12
  • 3.2k

ડેવિલ રિટર્ન-2.0 27 પોતાનાં પુત્ર અભિમન્યુને વેમ્પયરોથી બચાવવા વરૂમાનવ બનેલો અર્જુન ઘણી લાંબી ચાલેલી લડાઈ પછી પોતાનાં સાથી કર્મચારીઓની સહાયતાથી અને પોતાની તાકાતનાં જોરે વેમ્પાયર પરિવારનો સમુગળો નાશ કરી અભિમન્યુને બચાવવામાં સફળ રહે છે. ફાધર વિલિયમનાં જણાવ્યાં મુજબ જો અર્જુને પુનઃ મનુષ્ય રૂપમાં આવવું હોય તો એને સવાર પહેલાં કોઈપણ ભોગે ચર્ચમાં આવવું પડે એમ હતું.. આથી અર્જુન ચર્ચ તરફ આગળ વધતો હોય છે ત્યાં જ સૂર્ય ક્ષિતિજ પર ઉગતો જણાય છે. જ્યારથી વેમ્પાયર પરિવાર રાધાનગર આવ્યો હતો ત્યારે અંધકારનું સામ્રાજ્ય વધી ગયું હતું.. સાંજે પાંચ-છ વાગે પડતી રાત્રી છેક સવારનાં આઠ વાગ્યાં સુધી કાયમ રહેતી. આમ થવાં પાછળનું કારણ