ચક્ષુ:શ્રવા

(15)
  • 6.9k
  • 1
  • 830

ચક્ષુ:શ્રવા"રુચિત, વરમાળાનો ઓર્ડર માળીને આપ્યો જ છે. લઈને સીધો સ્થળ પર પહોંચ. હું અજોડને તૈયાર કરીને, લઈને આવું છું." પાર્થવી એકના એક દીકરાના લગ્ન માટે બહુ ઉત્સાહિત હતી. "આપણા ઘરના રિવાજ પ્રમાણે આ મોતીની માળા પહેરીને જ વરરાજા લગ્ન કરવા મંડપમાં જાય છે." કહી પાર્થવીએ માળા દીકરા અજોડને પહેરાવી. "મમ્મી મંડપમાં નહીં મારે કોર્ટમાં જવાનું છે. મને જોવા માટે નથી ઢગલો જાનૈયા કે નથી સાસરીવાળા." અજોડે હસતા પાર્થવીને આગળ વધતાં રોકી.પાર્થવી ખચકાઈ, સરકારનાં નિયમ પ્રમાણે લગ્નમાં નક્કી કર્યા કરતા વધારે ખર્ચ કરનારને ડબલ ટેક્સ ચૂકવવાનો અને અવાજનું પ્રદુષણ કરનારને એક લાખ રૂપિયાનો દંડ. કોણ કરે હિંમત હવે જાન જોડવાની! દીકરાના