Red Shirt - 1

(16)
  • 3.4k
  • 1
  • 1.3k

એ કાળી રાતે, એક કાળી કાર પોતાનો સફેદ પ્રકાશ કાળા ડામર ના રસ્તા પર પાંથરતી "શીશ મહેલ" નામની તકતી ધરાવતા સફેદ બંગલા ની અંદર પ્રવેશી, મુખ્ય દ્વાર આગળ આવી ઉભી રહી ગઈ. હજુ ગાડી ઉભી પણ માંડ હતી ત્યાં પાછળ ની સીટ પર થી રાઘવ ઉતર્યો. દેખાવ એનો સામાન્ય હતો પણ સ્ફુર્તિ અને આત્મવિશ્વાસ તેના વ્યક્તિત્વ ને નિખારતા હતાં. દિવસ આખા ની મેહનત ના લીધે રાઘવ નો સફેદ શર્ટ ચીમળાઈ ગયો હતો, પેન્ટ માં ખોસેલું ઇન્શર્ટ એક બાજુ થી બહાર નીકળી ગયું હતું. રાઘવ ની આદત હતી, માત્ર સફેદ શર્ટ પહેરવાની. પેન્ટ નો રંગ કોઈ પણ હોય; શર્ટ