સોશિયલ સાઇટ

(13)
  • 1.9k
  • 1
  • 675

ખુબ વાંચન નો શોખ ધરાવતો પ્રેમ ને પ્રિતીલીપી પ્લેટફોર્મ મળ્યું એટલે બહું ખુશ રહેવા લાગ્યો . સમય મળે એટલે વાંચવાનુ તેમા પણ જો રચના હોય તો પ્રેમ વાંચવામાં થાકતો નહી. એક દિવસ એક રચના તેને એટલી ગમી જાય છે. એટલે તે લેખક ખુશ્બૂ બધી રચનાઓ વાંચી. તેની રચનાઓ તેને આકર્ષક લાગી એટલે પહેલા તો કોમેન્ટ થી અભિપ્રાય આપ્યો પણ હજી તેને લાગ્યું મારે તે લેખક ને અભિનંદન આપવા છે એટલે પ્રિતીલીપી ના મેસેજ બોક્સ માં તેમની મેસેજ દ્વારા અભિનંદન પાઠવ્યા. તરત જવાબ આવ્યો 'ખુબ ખુબ આભાર આપનો ' બીજે દિવસે તે ખુશ્બૂની રચના પોસ્ટ થઈ તે પણ પ્રેમ ને ખુબ