જીવનના નૈતિક મૂલ્યો

(12)
  • 12.5k
  • 2.9k

આજે બોર્ડની પરીક્ષાનો પ્રથમ દિવસ હતો.અંશ અને અવિનાશ બંને પાક્કા મિત્રો અને તેમનો નંબર એક જ વર્ગખંડમાં હતો સૌ મિત્રો એકબીજા ને પરિક્ષાની શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા એટલા માં જ બેલ વાગ્યો ને સૌ કોઇ પરીક્ષા ખંડમાં પહોંચ્યા.પરીક્ષા શરૂ થઈને થોડી જ વારમાં બે સાહેબ જેવા લાગતા વ્યકિતઓ વર્ગ નિરીક્ષક પાસે આવીને કઈ ગુસપુસ કરવા લાગ્યા તેમના હાથમાં ત્રણ ચાર પુસ્તકો જેવું કંઈક દેખાતું હતું તેમાના એક વ્યક્તિએ વર્ગનીરીક્ષકને પોતાના મોબાઈલ ફોન પર કોઈ સાથે વાત કરાવી ફોન મૂકી વર્ગનીરીક્ષકે અવિનાશ કોણ છે એવી બુમ પાડ