ખાખી ને સલામ

  • 3.5k
  • 1.2k

* ખાખીને સલામ * ( સેવા, સુરક્ષા અને શાંતિ ) ( દીદી એ દીદી ... આંખો ખોલો...... દીદી એ દીદી ઉઠો.. આંખો ખોલો.. ) મારી બંધ આંખોમાં અનેક અવનવા રંગો બદલાય રહયા હતાં. શરીરનાં તમામ અંગો મારાં મનનું કહ્યું કરવાં તૈયાર ન હતાં. અત્યારે આંખોની પાંપણ પણ ઉચી થઇ શકતી ન હતી. અને જયારે મગજમાં તો બસ એકદમ ખાલી જ ચડી ગઈ હોય તેવું પ્રતીત થતું, તો ક્યારેક ક્યારેક કોઈ મને દુરથી બોલાવતું હોય તેવો આભાસ પણ થઇ રહ્યો હતો. પણ મને એ સાંભળવા કરતાં બસ આમ જ આનંદ આવી રહ્યો હતો. બસ કોણ જાણે કેમ ..