સફર માયા ની

(11)
  • 2.5k
  • 2
  • 608

રાત ના પોણા બે વાગ્યા પણ ઊંઘ નહોતી આવતી, છેલ્લા ચાર દિવસ થયા કાઈ ખાધું નહોતું , આંખે અંધારા આવતા હતા, ઉપર ખુલ્લું આકાસ નીચે સુમસાન રસ્તો ભયંકર અંધારી રાત હતી, અચાનક રસ્તા ની ડાબી બાજુ બે ત્રણ ખેતર દૂર સામે કોઈ પ્રકાશ દેખાયો એક નાનકડો દીવો જેમ બંધ કમરા માં ઉજાસ ફેલાવે એ રીતે જ એ પ્રકાશ આંખો ને આંજી ગયો! પેટ માં જાણે જ્વાળાઓ ઉપળી હતી, મગજ વંટોળે ચડ્યું હતું, ધીરે ધીરે શરીર કામ ન આપતું હોવા છતાં નાનકડાં પ્રકાશ ના કિરણ પાસે પહોચવા ની કસીસ કરી રહ્યું હતું , ના જાણે મન અને પેટ બંને ની જ્વાળાઓ