અણબનાવ - 9

(69)
  • 5.7k
  • 3
  • 2.7k

અણબનાવ-9 આકાશ ગુફામાં બંધાયેલા પોતાના બે મિત્રોને છોડાવવા માટે પથ્થર લેવા બહાર ગયો.પણ જાણે એણે કોઇ અદ્રશ્ય લક્ષ્મણરેખા ઓળંગી હોય એમ એક સિંહ એના તરફ ધસી આવ્યોં.આકાશ નીચે પડી ગયો.અને ત્યાં જ દુરથી કોઇ પ્રકાશ એની નજીક આવતો દેખાયો.એ મશાલનાં પ્રકાશમાં કોઇ બે વ્યક્તિ આવતી દેખાઇ.પણ આકાશ તો એમ જ નીચે પડી રહ્યોં.સિંહની ત્રાડ અને નજીકથી જોયેલું એનું વિકરાળ રૂપ આકાશને જાણે નિર્જીવ બનાવી ગયા.એનામાં ઉભા થઇ શકવાની કોઇ હિંમત બચી ન હતી.ઘડીભર પહેલા મૃત્યુને પાસે જોયા પછી એના હાથ-પગ જડ થઇ ગયા હતા.પણ હવે દુરથી આવતા કોઇ માનવોને જોઇ એના મનમાં જીવંત રહેવાની આશા જાગી.ભલે એ