પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૨૭ અંતિમ ભાગ

(16)
  • 3.1k
  • 2
  • 1.1k

(પાછલા ભાગમાં જોયું કે પોરસ અને સિકંદર વચ્ચે યુદ્ધ થાય છે અને પોરસ પકડાઈ જાય છે હવે આગળ ) પોરસે પોતાની આંખો બંદ કરી , ઊંડો શ્વાસ લીધો , સિકંદર ના ચેહરા પર જીત ના ભાવ આવી ગયા , તેને લાગ્યું કે પોરસે હાર માની લીધી છે અને તેને ખબર હોત કે પોરસ શું કરવા માંગે છે તો તેને ખતમ કરી દીધો હોત. પોરસે પોતાના શરીરમાં રહેલ બધા ચક્રો એકાકાર કર્યા અને પોતાની આંખો ખોલી , તેની આંખોને કીકીનો રંગ સોના જેવો પીળો બની ગયો હતો અને પછી તેના હૃદયમાંથી અન્ટિન્યુટ્રીનો પાર્ટિકલ્સ નો ધોધ નીકળ્યો અને તે સિકંદર