પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૨૫

  • 2.7k
  • 2
  • 1.2k

(પાછલા ભાગમાં જોયું કે શ્રેયસ જયારે વેહિકલ માં પહોંચે છે ત્યારે યુવાન બની ગયો હોય છે અને તે એવી સૂચના આપે છે કે સિકંદરનો સામનો ત્યાંજ કરવો પડશે. કેલી અને તેની ટીમ રોબોટ બનાવવામાં સફળ થાય છે પણ શ્રેયસ ને હિસાબે તે ઉપયુક્ત નથી હવે આગળ ) કેલીએ ઉત્તેજિત થતા કહ્યું તમે કહેવા શું માંગો છો ? શ્રેયસે કહ્યું તું સમજી ગઈ છે હું શું કહેવા માંગુ છું . કેલીની આંખમાં ડર દેખાઈ રહ્યો હતો તેણે કહ્યું આ તો આત્મહત્યા કહેવાય અને હું તે માટે પરમિશન નહિ આપું તમને ખબર છે અંત માં રોબોટનો વિનાશ થવાનો છે .શ્રેયસે