પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૨૪

  • 2.4k
  • 1
  • 1.1k

(પાછલા ભાગમાં જોયું કે સિવાન નું સ્પેસ વેહિકલ વર્મ હોલ માં દાખલ થઇ જાય છે અને બધા પ્રતિબ્ર્હમાંડમાં પહોંચી જાય છે ધરતી પર ઇયા સાયમંડને મારવાની ઇન્સ્ટ્રક્શન આપે છે પણ તે પોતે મરી જાય છે હવે આગળ ) મિસાનીએ તે ડિવાઇસમાંનો મેસેજ વાંચ્યો અને સન્ન રહી ગયો . તેમાં લખ્યું હતું કે પ્રોટોકોલ અનુસાર કોઈ પણ રોબોટ સાયમંડ ને મારી ન શકે અને જે કોઈ આવી ઇન્સ્ટ્રક્શન આપશે તેને રોબોટ ખતમ કરી દેશે . મિસાનીએ ડોકું ધુણાવ્યું અને કહ્યું અલ્લાહ એની રૂહ ને જન્નત બક્ષે . પછી તે ડિવાઇસ સ્વીચ ઑફ કર્યું , પોતાનો સામાન સમેટયો અને અડધા