સાવકી માં

(26)
  • 3.1k
  • 887

મંજુલા આમ તો નાની પણ સમજણ એનામા સાહીંઠવરસ ના માણસ ને શરમાવે એવી . એટલે તો મોટી બેન ના લગન ની બધી તૈયારી એના માથે આવી આમ તો આજે એ ખુશ પણ બહુ હતી .કેમકે મોટી બેન ના લગ્ન પછી એ એની કોઈ પણ વસ્તુ માં ભાગ પડાવવા નઈ આવે પણ થોડી દુઃખી પણ હતી કેમકે એની વ્હાલી મોટી બેન એને છોડી ને જવાની હતી.અને હવે ખબર નઈ આવી તોફાન મસ્તી ફરીથી એની સાથે ક્યારે કરવા મળશે ." પણ એને જવાનું હતુજ અને પરિસ્થિતિ સાથે સમાધાન પણ કરવાનું હતું .એટલે બીજો કોઈ રસ્તો પણ હતો નઈ એટલે હસતા રડતા મોટી