મા વિનાનું ઘર

(21)
  • 5.2k
  • 1.4k

એકાએક ફોન વાગ્યો! બપોરે ૨ વાગ્યે અર્પિતા નો કૉલ શા માટે? "હેલ્લો અર્પિતા!" "અર્પિતા નહિ હું અર્પિત, તું જલ્દી ઘરે આવ દીપા....મમ્મી....મમ્મી....." "શું થયું આંટી ને?" મારા મન માં ધ્રાસકો પડ્યો. "મમ્મી એમને છોડી ને હંમેશા માટે જતી રહી દીપા..........." ને અર્પિત છૂટી પોકે રડી પડ્યો ને થોડી વાર પછી પોતાને સાંભળતા, "તું જલ્દી આવ દીપા જો ને અર્પિતા કઈ બોલી નથી રહી...નથી રડી રહી બસ સૂનમૂન બેસી રહી છે મને એની બહુ ચિંતા થાય છે." "હું હમણાં જ આવું છું અર્પિત હિમ્મત રાખ.." આટલું બોલતા મારા આંખ માં થી આંસું વહી ગયા.. થોડી વાર માટે સારિકા આંટી સાથે થયેલી