ભારતમાં વિકાસ શ્રદ્ધાનો અને ભ્રષ્ટાચાર અંધશ્રદ્ધાનો વિષય છે!

  • 5.5k
  • 1.4k

ભારતમાં વિકાસ શ્રદ્ધાનો અને ભ્રષ્ટાચાર અંધશ્રદ્ધાનો વિષય છે! વિકાસ ઈશ્વર જેવો હોય છે. એ શ્રદ્ધાનો વિષય છે. એનું ખાતુ - માનો તો ભગવાન હૈ ના માનો તો પાષાણ - જેવું છે. જો માનો તો એ અત્ર, તત્ર, સર્વત્ર, કણ કણમાં વ્યાપ્ત છે અને ન માનો તો એનું અસ્તિત્ત્વ જ નથી. શ્રદ્ધાળુંઓ માટે એ છે અને નાસ્તિકો માટે એ માત્ર અફવા છે. વળી, ઈશ્વરના કે વિકાસના વિરોધીઓ માટે તો એ એક ગોરખધંધો જ છે. હોવ...હમ્બો...હમ્બો...! જે રીતે આસ્થાવાનોને ફૂલ, ઝાડ-પાન, પથ્થર અને સમગ્ર પ્રકૃતિમાં ઈશ્વરનો વાસ લાગતો હોય છે કે વાસનો આભાસ થતો હોય છે, એ જ રીતે વિકાસ પણ રોડ-રસ્તાં,