બેબી.. - 3

(29)
  • 3.8k
  • 1
  • 1k

ક્રમશ: ( બીજા અંક - બેબી..! - ૨ નું ચાલુ ) જેવો ડોક્ટર એમ્બ્યુલન્સ ની બહાર નીકળ્યો , આકાશ તેની જ રાહ જોઈ ને ઉભો હતો . તેણે તરત જ ડૉક્ટર સાથે વાતચીત કરવાનું ચાલુ કર્યું , આકાશ : હેલો ડોક્ટર , આઈ એમ આકાશ મેહતા...! ડોક્ટર : હેલો આકાશ , માય સેલ્ફ ડો. પિયુષ.... આકાશ : બધું બરાબર છે ડોક્ટર ? ડૉક્ટર : હા...કોઈ પ્રોબ્લેમ નથી...! આકાશ ને નવાઈ લાગી.ફરી એક વખત આકાશે પૂછ્યું,, આકાશ : આર યુ સ્યોર ડોક્ટર? ડોક્ટર : હા, એબ્સોલ્યૂટલી...પણ કેમ આવું પૂછે છે...? આકાશ ને લાગ્યું તેમને હકીકત કહી દેવી જોઈએ ,