ખજાનાની ખોજ - 9

(23)
  • 5.5k
  • 5
  • 2.5k

ખજાનાની ખોજ ભાગ 9આગળ ના ભાગ થી ક્રમશઃ... ભાવના એ ફરી ડોન અબ્બાસને કોલ કરી ને બધી માહિતી આપી. ડોન અબ્બાસ બોલ્યો ભાવના હું જોઈ લવ છું મધુ એ પણ મને કીધું કે ભરતને તેણે કિડનેપ નથી કર્યો છતાં મેં મધુને ધમકી તો આપી છે પણ આપણે પેલા ભરતને કિડનેપર પાસે થી ભરતને છોડાવવો પડશે એટલે હું તને હાલ રૂપિયા મોકલું છું સાંજે મારો માણસ રૂપિયા આપી જશે તું એ રૂપિયા કિડનેપરને આપી ને ભરતને છોડાવી લેજે એ દરમ્યાન મારા માણસો એ પણ જાણી લેશે કે ભરતને કોને કિડનેપ કર્યો. તું હાલ બીજું કંઈ ના કર કિડનેપર ના કોલ