ટ્વિસ્ટ વાળો લવ - 30

(23)
  • 3k
  • 3
  • 1.3k

ટ્વિસ્ટ વાળો લવ ( ભાગ 30 ) સાંજના સમયે આભાસ દરિયા કિનારે બેઠો હતો... થોડીક લોકો ની અવર જવર હતી. ડાબી બાજુ 3 છોકરા પકડામ-પટી રમતા હતી એની ચહલ પહલ હતી.. જમણી બાજુ 2 ફેરિયા આંટા મારતા હતા આ બધું હતું છતાં એ માત્ર દરિયા ખુબ ઊંચા ઉછાળતા મોજા ને હજારો સવાલ એને કહી રહ્યો હતો.. પણ એનો જવાબ એ પણ નોતી આપી શકતો એ દરિયો ખુદ જ આટલી ગહેરાઈ સમાવીં ને બેઠો હતો...આજુ બાજુ માં કોઈ છે કે નઈ એનો વિચાર કર્યા વગર .. એ હલકો શ્વાશ છોડી ને હલકું એને ગીત ગાવા નું મન થયું એટલે એ આંખું